SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) પૌષધ વિધિ કાએણું,ન કરેમિ ન કારવેમિ, તમ્સ ભંતે પડિયામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણ' વાસિરામિ પછી ખમા॰ દઈ, ઈચ્છા૰૧ સામાયિક મુહપત્તિ પડિલેહુ` ? ઈચ્છ‘ કહી, સુદ્ઘપત્તિ પડિલેહી, ખમા॰ દઇ, ‘ ઇચ્છા સામાયિક સદિસાહું? ઇચ્છ' કહી, ફરીથી ખમા॰ દઇ, • ઇચ્છા॰ સામાયિક ઠાઉં ? ઈચ્છ' કહી ( ઊભા રહી ) મે હાથ જોડી, એક નવકાર ગણી ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવાળ’ કહેવુ. પછી ( પાસઢની માફક ) ગુરુમુખે અથવા પાતે કરેમિ ભંતે ઉચ્ચરે, તે આ રીતે— • કરેમિ ભંતે. ’ . કરેમિ ભંતે ! સામાઇય, સાવજ્જ જોગ પચ્ચખ્ખામિ, જાવ પાસડું પન્નુવાસામિ, દુનિહ, તિવિહેણ, મણેણ વાયાએ કાર્યણ; ન કરેમિ ન કારવેમિ, તસ્સ ભંતે પડિમામિ, નિંદામિ, ગરિામિ અખાણું વાસિરામિ. પછી ખમા ‘ ઇચ્છા॰ બેસણું સદિસાહુ ? ઇં’ ખમા॰ • ઈચ્છા એસણે ઠાઉં ? ઇચ્છ. ' ખમા॰ ઈચ્છા સઝાય સ'દિસાહુ ? ઈચ્છ. ' ખમા॰ ‘ ઇચ્છા॰ સજ્ઝાય કરૂં ? ઇચ્છ’ કહી ( ઊભા રહી ) એ હાથ જોડી, ત્રણ નવકાર ગણી, ખમા॰ • ઇચ્છા॰ બહુવેલ સદિસાહુ ? ઇચ્છ. ' ખમા॰ ૮ ઈચ્છા મહુવેલ કરશુ ? ઈચ્છ. ' કહેવુ સદિસહ. ૧ જ્યાં જ્યાં ઈચ્છા૦ શબ્દ આવે ત્યાં ત્યાં ‘ઇચ્છાકારેણ સ ભગવન ! ' એ પ્રમાણે ખેલવું.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy