________________
પેાસહ લેવાના વિધિ.
( ૭૧ )
તા એ ચૈત્યવંદન કરવાં. જ્યાં જયાં કરેમિ ભંતેના પાઠ આવે ત્યાં ત્યાં જાવ નિયમ' ને બદલે જાવ પાસહ ' કહેવું. પાસડ લેવાના વિધિ, સૂત્રેા સાથે.
પૂર્વે ( પહેલાં ) જણાવેલ વસ્તુઓમાંથી શુદ્ધ ધેાતીયુ પહેરી, ચરવળા મુહપત્તિ હાથમાં લઇ, ભૂમિ ચરવળાથી પ્રમા, સ્થાપનાચાર્ય જી સન્મુખ કટાસણું પાથરી ખમાસમણુ દેવુ, તે આ રીતે—
ઈચ્છામિ, ખમાસમણેા, દિ જાણિજજાએ નિસીદ્ધિઆએ મથએણુ વદ્યામ.
ત્યાર પછી ઊભા રહી, મુખ આગળ મુહપત્તિ રાખી એ હાથ જોડી આ પ્રમાણે કહેવુ –
-
ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઇચ્છામિ પડિકમિ; ઇરિયાવહિયાએ વિરાહુણાએ, ગમણુાગમળે, પાણુમળું, બીયક્કમણે, હરિયમળે, આસા ઉત્તિંગ, પગદગ મટ્ટી મક્કડા સતાણા સંક્રમળે, જે મે જીવા વિરાદ્ધિઆ, એગિ દિયા, એઇંદ્રિયા, તૈઇંદિયા, ચઉરિ’ક્રિયા, પ'ચિક્રિયા, અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિચાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાએ ઠાણુ' સ’કામિયા, જીવિયા વવાવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં, તસ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણુ, વિસેાહીકરણેણુ, વિસલ્ટીકરણેણુ, પાવાણું કમાણુ નિગ્ધાયણુઢ્ઢાએ ઠામ કાઉસગ્ગ ।। અન્નશ્
૧ ચરવળાથી પગ, ભૂમિની પ્રમાના કરતાં કરતાં.