SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પેાસહુના ઉપકરણા. ( ૫ ) જેણે પ્રતિક્રમણ કરીને તરત પાસહ ન લેવા હાય, તે કદાચ પડિલેહણ અને દેવવંદનની ક્રિયા પાસડુ લીધા પછી કરે તેા પણ કરી શકે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સવારનું પ્રતિક્રમણ કદાચ ન કર્યું હાય, અને પાસહ કરવાના હોય તેા તેણે પ્રથમ ાસહ લઈ, પ્રતિક્રમણ કરી પછી પડિલેહણુ કરવું; તે પછી દેવવંદન કરવું. પાસડુમાં જોઇતાં ઉપકરણા (ચીજો. ) દિવસના પાસઢવાળાને નીચે મુજબ— ચરવળા, મુહપત્તિ, કટાસણું, ધેાતીયું, સૂતરના કંદોરા, ઉત્તરાસણ ( બેસીયુ' ), માતરીયું-એટલે માત્રુ ( લઘુનીતિ ) કરવા જતાં પહેરવાનું વસ્ત્ર, અને ખેળીયુ' એટલે નાસિકાના શ્લેષ્મ આદિ મળ કાઢવા માટે વજ્રખંડ. રાત્રિ પાસડુવાળાને અથવા દિવસરાત્રિ-અહારાત્રિ પેાસહવાળાને નીચે મુજબ— ઉપરની સર્વ વસ્તુએ, તે ઉપરાંત સંથારીયુ, ઉનની કામળ, ( શીતકાળે ૨, ઉકાળે ૧), ઉત્તરપટ્ટો સૂતરાઉ ( એકપડા ઓછાડ–ચાદર ), કુંડળ ( રૂનાં પુલડાં ), દંડાસણ, ચુના નાખેલું પાણી, વડીનીતિ જવું પડે તેા ખપ આવવા માટે લેાટા. એથી વધારે કાઇ ચીજની જરૂર જણાય તેા જાચી ( માગી ) લેવી. કેટલીએક સમજુતી. ૧ પાસહુમાં આભૂષણુ (દાગીના) પહેરવા જોઇએ નહીં; કંઢારા પણ સ્તરના જોઇએ. ૫
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy