SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) ઉપધાન વિધિ. નવકાર ગણ્યા તા, સુઝે સુગુણૢ નિધાન ॥ ૧ ॥ ત્રુટક ॥ પડિમણું કિરિયા તે સુઝે, જો વહીએ ઉપધાન; ઇમ જાણી ઉપધાન વહા તુમે, શ્રાવક થઈ સાવધાન !! ૨ !! નવકારતણેા તપ, પહેલું અઢારીયું હાય; ઇરિયાવહીનેા તપ, ખીજી અઢા રીયુ' જોય; એ એહુ ઉપધાને, દિન અઢાર અઢાર; ઉપવાસ એકાસણુ, તપ હાય સાડાબાર ।। ૩ ।। ત્રુટક । સાડાબાર ઉપવાસ તે કીજે, ગુરૂમુખ પાસેા લીજે; ચેાથ એકાંતર એક એકાસણું, પાપ પડલ સવિછીજે ॥ ૪ ॥ એ એહુ ઉપધાનમે, માંડી નાંદ મડાણ; પૂજા ને પ્રભાવના, ઉચ્છવ કરા સુજાણ; કિરિયા સવિ સુધી, સાધુની રહેણી રહીએ, દેહરે દેવ વાંઢા, સમિતિ ગુપતિ નિરવહીએ ॥ ૫ ॥ સમિતિ ગુપતિ સુરે આરાધા, ચૈત્યવંદન ન વિસારા; દાય સહસ નવકાર ગણીને, પેરિસી ભણી સંથારા ॥ ૬ ॥ પાંચ ઉપવાસે, પહેલી વાયણુ હાય; તપ પૂરે શ્રીજી, ગુરુમુખ લીજે સેાય; એઠુ જો છડે, તા તસ દહાડા વાધે; તિમ મુહુપત્તિ પાડે, જો શેાધતા નિવ લાધે !! ૭ તિમ અકાળ સઝાઇ વમને, દહાડા લેખે નાવે; જીવઘાત વિકથા હાસ્યાદિક, તા આલેાયણ આવે ! ૮ ૫ અરિહંત ચેઇયાણુ, ચાકીયું તસ ઉપધાન; ઉપવાસ ને આંખિલ, ચાર દિવસનુ' માન; ઉપવાસ અઢી જમ, તપ સ’પૂરણ થાય; વાયા તમ લીજે, પામી સુગુરૂ પસાય ॥ ૯॥ સુગુરૂ પાસે છીયુ વહીએ, સાત દિવસ પરિમાણુ, એ ઉપવાસે પુખ્ખરવરદી, અઢીએ સિદ્ધાણુ યુદ્ધાણુ ! ૧૦ ॥ ( ઢાળ ૨ જી-દેશી ઉદ્ધારની. ) ભાઇ હવે માળ પહેરાવા, સામિ સાહમિણીને નાતરાવે; ભલા ભાજન ભક્તિ કરાવા, રૂપાની રકેબી ઘડાવા. ॥ ૧ ॥
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy