SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા પરિસીને વિધિ. ( ४७ ) एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सम्वे संजोगलक्खणा ॥१२॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरियं ॥ १३ ॥ अरिहंतो मह देवो, जावञ्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नतं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥ १४ ॥ આ ચોદમી ગાથા ત્રણ વાર કહેવી, પછી સાત નવકાર ગણવા. પછી નીચેની ત્રણ ગાથા કહેવી.. खमिअ खमाविअ मह खमह, सव्वह जीवनिकाय । सिद्धह साख आलोयणह, मुज्झह वहर न भाव ॥ १५ ॥ सव्वे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविया, मुज्झवि तेह खमंत ॥ १६ ॥ जंज मणेण बद्धं, जं जं वारण भासियं पावं । जं जं कारण कयं, मिच्छामि दुक्कडं तस्स ॥१७॥ આ પ્રમાણે સંથારા પિરિસી કહી રહ્યા પછી સજગાથ ધ્યાન કરે, અને જ્યારે નિદ્રાપીડિત થાય ત્યારે માત્રા વિગેરેની બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારો કરે, ते मा प्रमाणे: પ્રથમ જમીન પડિલેહીને સંથારો પાથરે, તેના ઉપર ઉત્તરપટ્ટો પાથરે. મુહપત્તિ કેડે ભરાવે, કટાસણું ચરવળ _ પડખે મૂકે, અને માતરીયું પહેરીને ડાબે પડખે હાથનું ઓશીકું કરીને સૂવે.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy