SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન વિધિ. (૪૪ ) ૪ આઘારે મન્ને પાસવણે અણુહિયાસે ૫ આઘારે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ આઘારે દૂરે પાસવણે અણુહિયાસે. બીજા છ ઉપાશ્રયના બારણાની માંહેની તરફ્ના માંડલાં નીચે પ્રમાણે કહેવા. ૧ આઘારે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે ૨ આઘારે આસશે પાસવણે અહિંયાસે ૩ આઘારે મજઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૪ આઘારે મૐ પાસવણે અહિંયાસે ૫ આઘારે ક્રૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ આઘારે દૂરે પાસવણે અહિંયાસે. ત્રીજા છ માંડલાં ઉપાશ્રયના બારણા બહાર નજીક રહીને કરવા, તે નીચે પ્રમાણે, ૧ અણુાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૨ અણુાઘારે આસને પાસવણે અહિચાસે ૩ અણુાઘારે મૐ ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૪ અણુાઘાડે મળ્યે પાસવણે અહિયાસે ૫ અણુાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ અણુાઘારે દુરે પાસવણે અણુહિયાસે ચેાથા છ માંડલા ઉપાશ્રયથી સેા હાથને આશરે દૂર રહી કરવાં, તે નીચે પ્રમાણે:—
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy