SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ઉપધાન વિધિ. ૧ ઉત્તરપટ્ટો. ૧ સંથારીયું. ૧ એાઢવાની ધાબળી (કામળી) ૧ ખેળીયું (લગડાને કકડો) ૧દંડાસણ (રાત્રે ભૂમિ પ્રમાવા) પુરુષોએ સકારણ કટાસણું, મુહપતિ ને ચરવળા બે બે રાખવાની પણ પ્રવૃત્તિ છે. સ્ત્રીઓએ તે બે બે રાખવાનું જ છે. સ્ત્રી વર્ગો રાખવાનાં ઉપકરણો. ૨ કટાસણું. ૨ મુહપત્તિ. ૨ ચરવળા, ચેરસ દાંડીના. ૨ સાડલા. ૨ ઘાઘરા. ૨ કંચુવા. ૩ ઠલે માત્ર જવાનાં વસ્ત્ર ૧ ઉત્તરપટ્ટો. ૧ સંથારીયું. ૧ ઓઢવાની ધાબળી (કાળી) ૧ દંડાસણ (રાત્રે ભૂમિ પ્રમાર્જવા) ૧ પેળીયું (લુગડાને કકડે) વધારે વસ્ત્રો રાખવા તે ઉપધિ મટીને ઉપાધિરૂપ થાય છે. કિંમતી વસ્ત્રો પણ ન રાખવાં, સાધારણું રાખવાં. આભૂષણ નિરંતર પહેરવામાં આવતાં હોય તે જ રાખવાં, પરંતુ આ નિમિત્તે કાંઈ પણ વધારે ન પહેરવું. બની શકે તે બીલકુલ ન રાખવાં. સૌભાગ્યવતી સ્ત્રીએ સૌભાગ્યના ચિત તરીકેનાં જ આભૂષણે રાખવાં. વાચના લેવાને વિધિ. ઉપર બતાવી ગયા છીએ તે પ્રમાણે દરેક વાચનાને તપ પૂરો થાય ત્યારે પ્રાયે તપને દિવસે પ્રવેદન કર્યા પછી ખમાસમણ દઈને શિષ્ય કહે કે-“ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વાયણું મુહપત્તિ પડિલેહું?” ગુરુ કહે ૧ ઘણા જણ વચ્ચે એક હેય તે પણ ચાલે.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy