SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) ઉપધાન વિધિ. , શિષ્ય ' ઇચ્છ` ' કહી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! સ્થાડિલ શુદ્ધિ કરું ? કહે ત્યારે ગુરુ 4 કરેહ' કહે. પછી શિષ્ય ‘ ઇચ્છ' કહી ખમાસમણુ આપી ‘ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! દિશિ પ્રમાજી ?” કહે ત્યારે ગુરુ પ્રમા' કહે. શિષ્ય અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડં આપે. આ બધા આદેશ ખમાસમણુ દેવાપૂર્વક માગવા, અને ગુરુના વચન પછી શિષ્યે દરેક વખત ‘ઇચ્છ” કહેવું. દરરાજ કરવાની ક્રિયા. ૧ અને ટંક પ્રતિક્રમણ કરવું, તેમાં સવારે પ્રતિક્રમણની પ્રાંતે અહારાત્રિના પાસહ લેવા. ૨ એ ટક પડિલેહણ કરવી. ૩ ત્રણ ટાંક દેવ વાંઢવા. ૪ દેરાસરે દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપૂર્વક દેવ વાંઢવા. ૫ સેા લેાગસના એક સાથે કાઉસગ્ગ કરવા. ૬ પહેલા, બીજા, ચેાથા ને છઠ્ઠા ઉપધાનવાળાએ ૨૦ વીશ નવકારવાળી ખાધા પારાની ગણવી. એકદર દરરાજ ૨૦૦૦ નવકારના જાપ કરવા. ત્રીજા ને પાંચમા ઉપધાનવાળાએ ત્રણ ત્રણ નવકારવાળી લેગસ્સની ગણવી. ૭ દરરાજ સેા ખમાસમણુ દેવાં. ૮ એકાશન કે આયંબિલ કરવુ હાય કે ઉપવાસમાં પાણી પીવુ ઢાય ત્યારે પચ્ચખ્ખાણ વિધિપૂર્વક પારવુ, * આ અને આની પછીના આદેશ સ્ત્રીઓએ લેવાના છે.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy