SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) - પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ભાવનગરમાં મારવાડીને વડે કર્યું. પંન્યાસજી મહારાજના સદુપદેશથી પર્યુષણમાં અઠ્ઠાઈ વિગેરે તપસ્યા સારા પ્રમાણમાં થઈ, તથા ચેસઠ પહેરના પિસહ ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ કર્યા, તેમને દરેકને એક એક રૂપિયાની પ્રભાવના કરવામાં આવી. ભાદરવા શુદિ પાંચમના રેજ ઠાઠમાઠથી વરઘોડો નીકળ્યો. આ ચતુર્માસ દરમ્યાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી ધર્માદાના જુદા જુદા ખાતાઓમાં મળી રૂા. ૯૦૦૦૦) નેવું હજારની મદદ મળી. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ગેવિંદ ગાંડાભાઈ બુંદીગરાના ધર્મપત્ની બહેન સંક તથા બહેન દીવાળીએ રૂપિયા ૫૦૦૦૧) પચાસ હજાર એકની નાદર રકમ શેઠ ડેસાભાઈ અભેચંદની પેઢીમાં આપી અને દર સાલ પર્યુષણના આગલા દિવસે ભાવનગરસંઘના ઉત્તર પારણામાં એના વ્યાજની રકમ વાપરવી એવી વ્યવસ્થા કરી. વડવામાં આયંબિલ માટેની કોઈ સંસ્થા નહોતી, જેથી આયંબિલ કરનારા એને અગવડ પડતી. એ અગવડ દૂર કરવા પંન્યાસજી મહાઆજના સદુપદેશથી બહેન સંતક તથા બહેન દીવાળીએ વડવામાં પિતાના પતિ ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના નામે રૂપિયા ૫૪૦૦૦) ચેપન હજાર મચી એક મકાન ખરીદ્ય અને શ્રી વર્ધમાનતપની ઓળીનું ખાતું ખેલી એ મકાનના ભાડાની આવકમાંથી આયંબિલ કરાવવા, એવી જ્યવસ્થા કરી. તે સિવાય બહેન સતક તથા બહેન દીવાળીએ પંચાસજી મહારાજના સદુપદેશથી જુદા જુદા ગામમાં જીર્ણોદ્ધાર, ઉપાશ્રય-વિગેરે ધાર્મિક કાર્યોમાં કુલ રૂપિયા બે લાખને સર્ભય કર્યો છે. આ પચાસજી શ્રી કંચનવિજથજી મહારાજના સદુપદેશથી
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy