SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪-૬ દેહા આચારાદિક નામથી, વસ્તુ નામ મૃતધારા અર્થ અનેકવિધે છે, તે પણ એક અધિકાર. ૧ દુગસય પણવીસ વસ્તુ છે, ચઉદ પૂરવને સાર; જાણે તેહને વંદના, શ્વાસમાંહે સો વાર. ૨ ઉત્પાદાદિક પૂર્વ જે, સૂત્ર અર્થ અનુસાર, વિદ્યા મંત્ર તણે ભર્યો, પૂરવ શ્રુત ભંડાર. ૩ " ( આ ત્રણ દેહામાંથી અનુક્રમે એક એક દેહ બેલી એક એક ખમાસમણ દેવું.)
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy