SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪) પૌષધ વિધિ. સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી જ છે પછી બેસીને નમુત્થણું નીચે મુજબ કહેવું. નમુથુનું અરિહંતાણુ ભગવંતાણું ૧. આઈગરાણુ તિયરાણું સયંસંબુદ્વાણું ૨. પુરિસરમાણુ પુરિસસીહાણુ પુરિસવરપુંડરીઆણું પરિવરગંધહસ્થીણું ૩. લગુત્તરમાણે લેગનાહાણું લેગહિઆણું લેગાઈવાણું લેગપજજોગરાણું ૪. અભયદયાણું ચખુદયાણું મગદયાણું સરણદયાણું બોદિયાણું ૫. ધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મનાયગાણું ધમ્મસારહાણું ઘમ્મરચાઉરંતચવટ્ટીણું. ૬. અપડિહયવર-નાણદંસણધરાણું વિઅક્છઉમાણું ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુઢાણું બહયાણું, મુત્તાણું મે અગાણું ૮. સવનૂણું સવદરિસીણં, સિવાયલમરૂઅમથું તમખય-મવાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેય ઠાણું સંપત્તાણું નમે જિણાણું જિ અભયાણું ૯. જે અ અ આ સિદ્ધા, જે આ ભવિ. સંતિ શુગએ કાલે સંપઈ અ વદૃમાણુ, સર્વે તિવિહેણ વંદામિ (પછી ઊભા થઈ બે હાથ જોડી) અરિહંતચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ પૂઅણુવત્તિઓએ સકકારવત્તિઓએ સમ્માણવરિઆએ બેહિ. લાભવરિઆએ નિરૂવસગ્યવરિઆએ, સદ્ધાએ મેહાએ ધીઈએ ધારણાએ અણુપેહાએ વર્ણમાણુએ ઠામિ કાઉસ્સગ્ગ છે અન્નશ્ય ઊસસિએણે નસસિએણે, ખાસિએણું, છીએણ, જંભાઈએ, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સહુએહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિદિ
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy