SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધગધગ્રંથમાળા : ૨૦ : - પુષ્પ , 6 વનસ્પતિ નવપલ્લવિત થઈ ગઈ છે અને માગ–ખગીચાઓ પહેલાંની જેમ ફળ-ફૂલથી સુÀાભિત બન્યા છે. ' જલાશયાના રક્ષકાએ આવીને જણાવ્યું કે- કૃપાવ ́ત ! વાવ, કૂવા, તળાવ અને સરાવરાનાં જળ મીઠાં થઈ ગયાં છે. ' અને ક્ષેત્ર(ખેતર)પાલાએ આવીને કહ્યું કે · પ્રભા ! સવ` ખેતરા ધાન્યથી લીલાંછમ બની ગયાં છે અને ૫'ખી લેાલ કરવા લાગ્યાં છે. ’ તથા નગરરક્ષકાએ આવીને નિવેદન કર્યું કે · ગરીબપરવર ! આજે પ્રજામાં આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ વ્યાપી રહ્યું છે. ' આમ ચારે માજુથી શુભ સમાચાર આવતાં રાજા અતિ આનંદમાં આવી ગયા, પણ આ ચમત્કાર શાથી અન્ય ? : કે તે સમજી શક્યા નહિ. કોઈએ રૅન્યુ છે. ’ અમુક તપસ્વીનું` તપ ચગીની યોગસાધના અમુક આ પ્રભાવ મંત્રના છે, ’ કોઈએ " " ફળી છે. ’ કોઈએ કહ્યુ કે કહ્યું કે · આ પ્રભાવ તંત્રના છે. ' કાઈએ કહ્યું કે ‘આપણે અમુક દેવની પૂજા કરી હતી, તેનુ' આ ફળ છે. ” કાઇએ કહ્યુ કે ‘ આપણે અમુક દેવીની આરાધના કરી હતી, તેની આ કૃપા છે.' આમ જુદા જુદા અનેક અભિપ્રાય પ્રકટ થવા લાગ્યા, પણ તેમાંના કોઈ અભિપ્રાય રાજાના મનનું સંતાષકારક સમાધાન કરી શમ્યા નહિ. કાઇએ કહ્યું કે 6 t કહ્યું 6 " એવામાં એક વનપાલકે આવીને વધામણી આપી કે મહારાજ ! નગર બહાર ઉદ્યાનમાં કેવલી ભગવત સમવસર્યાં છે.’ એટલે રાજા ચતુરંગ સેના લઈને નગર બહાર ઉદ્યાનમાં ગયે અને કેવલી ભગવંતને વિધિસર વંદના કરીને ચેગમુદ્રાએ સામે બેઠા. પછી તેણે વિનયથી પૂછ્યું કે ‘ હું ભગવંત ! આ
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy