SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધોધ-ગ્રંથમાળા : ૭૨ : - પુષ્પ આ વચનાએ અમાત્ય તૈતલિપુત્રની સાન ઠેકાણે આણી દીધી અને તે જ ક્ષણે તેણે સંયમમાગમાં વિચરવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. પછી એ પ્રતિજ્ઞા અનુસાર તે ઉગ્ર સયમી બનીને વિહરવા લાગ્યા અને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થયા. અહીં અમાત્ય તેતલિપુત્રે સયમી જીવન ગાળવાની જે દૃઢ પ્રતિજ્ઞા લીધી તે પ્રત્યાખ્યાન જાણવું. તાત્પર્ય કે-રાગ અને દ્વેષના ત્યાગ કરવા એ સામાયિક છે; અહિં‘સાધર્મનુ પાલન કરવું એ સામાયિક છે; સત્ય ખેલવું એ સામાયિક છે; ઉપશમ, વિવેક અને સંવરને સાધવા એ સામાયિક છે; સાવચેગના ત્યાગ કરવા એ સામાયિક છે; ભાગની નિઃસારતા અને આત્માની અમરતાનું ભાન થવું એ સામાયિક છે, સયમી જીવન ગાળવાની દૃઢ પ્રતિજ્ઞા રાખવી એ પણ સામાયિક છે અને તે જ ચૌદ પૂર્વાંના સાર છે.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy