SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ યોગનો મહિમા પવનને પ્રચંડ સપાટે વાદળની ગમે તેવી ઘેરી ઘટાને ક્ષણવારમાં વિખેરી નાખે છે, અથવા અગ્નિની જોરદાર આંચ કાષ્ઠના ગમે તેવડા મેટા સમૂહને જોત-જોતામાં બાળી નાખે છે તે પ્રમાણે યોગની અચિંત્ય શક્તિ જન્મ, જરા, મૃત્યુ, રેગ, શોક વગેરે દુઃખનાં દળેને સત્વર સંહાર કરે છે, તેથી જ નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે – થો જપતા એણો, યોગશ્ચિત્તમ योगः प्रधान धर्माणां, योगः सिद्धेः स्वयं गृहम् ॥१॥ યોગનું શું વર્ણન કરીએ ? વેગ તે શ્રેષ્ઠ કલ્પતરુ જે - છે, યોગ તે ઉત્તમ ચિંતામણિ રત્ન જે છે, એગ સર્વ પ્રકારના ધર્મોમાં મુખ્ય છે અને રોગ એ સિદ્ધિ-મુક્તિનું પિતાનું ગૃહ છે. तथा च जन्मबीजाग्नि-र्जरसोऽपि जरा परा। दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥ १।।
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy