SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧ : સાચું અને ખોટું જાણવાની જરૂર. સજજન અને દુર્જન એક નથી; સદાચારી અને દુરાચારી સમાન નથી; એગી અને ભેગી સરખા નથી. સબરસ અને સાકરમાં ફેર હોય છે, મગ અને મરીમાં તફાવત હોય છે; ધૂળ અને તેજમત્રીમાં કેઈ ને કોઈ પ્રકારને ભેદ અવશ્ય હોય છે. તે જ રીતે “સાચું” અને “ખેટું” એક નથી; “સાચું” અને “ખોટું’ સમાન નથી, તેમ “સાચું” અને “” સરખું પણ નથી. સાચામાં અને ખેટામાં ફેર હોય છે; સાચા અને ખેટામાં તફાવત હોય છે; સાચા અને ખેટામાં કેઈ ને કોઈ પ્રકારનો ભેદ અવશ્ય હેય છે.
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy