SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ ગુણુઠાણાથી ચૌદમા ગુણુઠાણા સુધીના આત્મા, મુનિર્દેશા પામેલા ગણાય છે. અને તે નવે ગુણસ્થાના પુરુષાની પેઠે, સ્ત્રીઓ પણ પામી શકે છે. આ ગુણસ્થાનાના ક્રમે ચઢીને, સાધુઓની પેઠે સાધ્વીજી મહારાજાએ પણુ, અનંતા આત્માએ મેક્ષગામી અન્યાના દાખલા, શ્રીજૈનસાહિત્યમાં સંખ્યાબંધ જોવા મળે છે. પ્ર—ઉપર જે સાધુપદનું વર્ણન બતાવ્યું છે, એવા સાધુએ આ કાળમાં હાય એમ અમને જણાતું નથી. આ કાળમાં સુસાધુ નથી, આવું માનવું એ ઘણું જ ભૂલભરેલું છે. પ્ર—આ તે પાંચમા આરે છે, વિકરાળ કલિકાળ ફાટી નીકળ્યેા છે. લેાકેાને ધર્મમાં રસ જ નથી. તેા પછી સાધુપણું શી રીતે આવે ? કાઈ કવિ કહે છે કે~ મનુષ્યપના મુશ્કેલ હૈ, સાધપના અતિ દુર ઉ॰—તમે કહેા છે તે ખરાખર છે. કલિકાલ ફાટી નીકળ્યેા છે. આ વાત સાચી છે. ઘણા લેાકેાને ધર્મ ગમતા નથી, આ વાત પણ તદ્ન સાચી છે, તે પણ સાધુપણું હમણાં ફાઇમાં હાઇ શકે જ નહિ. આવી માન્યતા બરાબર નથી. જેમ ચાથા આરામાં એટલે સત્યુગમાં, સંતપુરુષા અને સાધુપુરુષો ઘણા હતા, તેમ આ કાળમાં દુન મનુષ્યા અને વ્યસની મનુષ્યા ઘણા દેખાય છે. આ વાત ખરાખર છે, છતાં છુપારત્ને અત્યારે પણ આર્યાંવમાં ઘણાં છે. એ વાત પણ નિર્વિવાદ છે. પ્ર—અત્યારે સાચા સાધુપુરુષ હોય તે દેખાવા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy