SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ચવિહુ પિડ વસતિ વસ્ત્ર પાત્ર, નિદુષણ જે લેવેજી; સમિતિપાંચ વળી પડિમા મારહ, ભાવના ખાર વળી સેવેજી. ભવિ॰ શા પાંચવિશ પડિલેહણ પણ ઇન્દ્રિય, વિષય વિકારથી વારે; ત્રણગુપ્તિ ને ચારઅભિગ્રહ, દ્રવ્યાદિક સભાલેજી. ભવિ॰ ॥ ૪ ॥ કરણસિત્તરી એહવી સેવ, ગુણ અનેક વલી ધારેજી; સજમી સાધુ તેહને કહીએ, બીજા વિ નામ ધરાવેજી. ભવિ॰ ॥ ૫ ॥ એ ગુણવિણ પ્રવજ્યા ખાલી, આજીવિકાને તાલેજી; તે ષટ્કાય અસ’જમી જાણા, ધમ દાસગણી લેજી. વિ॰ ॥૬॥ જ્ઞાનવિમળગુરુ આણાધારી, સજમ શુદ્ધ આરાયેજી; જિમ અનુપમ શિવસુખ સાધે, જગમાં સુજશ તે વાધેજી. ભવિયણ ભાવે મુનિગુણ ગાવા ॥ ૭ । આ સજ્ઝાયમાં પણ ઉપરની ગાથામાં બતાવેલા ચરણના અને કરણના ૧૪૦ ગુણુ બતાવવામાં આવ્યા છે. આ એકસેા ને ચાલીસ અને આવા બીજા અનેક ગુણાને ધારણ કરે તેને જ શ્રીવીતરાગના મુનિવર કહેવાય છે. જેનામાં આવા ગુણ્ણા હાય નહિ, તેવાઓને નામધારી અને વેશધારી
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy