SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન સાહિત્યના ક્ષેત્રના રક્ષકો, કાર્યકરે. અને અભ્યાસીએ પ્રત્યે નમ્રતાપૂર્વક જણાવવાનું કે, ૫'ચપરમેષ્ઠિમહામ`ત્ર યાને જૈનધર્મનુંસ્વરૂપ, વીરનિર્વાં સંવત ૨૪૭૮ વિ. ૨૦૦૮ની સાલમાં, પાટણ કેસરમાઈ જ્ઞાનમદિરના સચાલક, પ્રેષ્ટિવ નગીનદાસ મેચંદ સંઘવી તરફથી છપાએલું, એકહજાર નકલા ખપીજવાથી અને અમારી જેવા બાળજીવાને સમજાય તેવી ભાષા હેાવાનાકારણે, માગણીઓ ચાલુરહેવાથી, જોડેના પૃષ્ઠ।ઉપર જણાવેલા ઉદાર સદ્દગૃહસ્થાની વ્યસહાય મલવાથી, આ બીજી આવૃત્તિ છપાવી અહાર પાડવા ભાગ્યશાળી થયા છીએ. : પહેલી આવૃત્તિમાં અશુદ્ધિઓ ઘણી હતી તે બધી સુધારવા શકય પ્રયાસ થયેા છે. તેમજ કેટલીક શ્રદ્ધેય આકષ ક સામગ્રી, નવી પણ દાખલ કરવામાં આવી છે. તેથી પહેલાંના પુસ્તકના સ્વરૂપમાં થેાડી ઉજવળતા અને રાચકતા વધવાથી, શ્રીવીતરાગશાસનના દેવગુરુ ધમની સામગ્રીના આરાધક આત્માઓને, પુસ્તક ગમવાસાથે ઉપકારક પશુ થશે, એમ અમારૂ માનવું છે. વાચકમહાશયાને સમજવા માટે— ક્ષુધાલાગીહાય તાજ જમવાબેસનાર અને જમતાં એઠું નહીમુકનાર, આરાગ્યને પોષણ આપવા સાથે બુદ્ધિમાન ગણાય છે. ઔષધને અધુરૂ મુકનાર રાગ મુક્ત થતા નથી, અને દવાના પૈસા ખરબાદ કરે છે. મુસાફરી પુરી કર્યા વિના પાછે મૂરનાર, પૈસા અને સમયને બરબાદ કરી, ઈચ્છેલા સ્થાનને જેઈ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy