SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ –શ્રીવીતરાગશાસનના માર્ગ ખ્યાલમાં આવ્યો હાય, જૈનશાસનના તત્ત્વાના મર્મ સમજાયા હોય, ઉત્સૂત્રપ્રરૂપણાના ભય લાગતા હાય, ઉત્સૂત્રપરૂપણા ન થઈ જાય તેની કાળજી હાય, એવા આત્મા, સાવધાનપણે ખૂબકાળજી રાખી લખેતા સ્વપરને હિતકારક જરૂર થાય. શ્રીવીતરાગશાસનના ગ્રન્થામાં ફરમાવ્યું છે કે, સમ્યગ્દષ્ટઆત્મા ગમે તે પુસ્તક વાંચે તેમાં તેને લાભ જ છે. પ્ર૦—મિથ્યાવાસિત મનુષ્યાના બનાવેલા ગ્રન્થામાં પ્રાયઃ હિંસા અબ્રહ્મચર્યં વિગેરે, આત્માને અહિતકર વાતાનાં સમન પણ કરાયેલાં હેાય છે. આવું વાંચન માળજીવાને નુકસાન કારક જ થાય, છતાં લાભકારક થાય તેવું કેમ લખ્યું છે? ઉ—સમજણવગરના હાય, વિચારવગરના હાય, અને શ્રીવીતરાગ શાસનની શ્રદ્ધાવગરના હાય, તેત્રા આત્માઓને મિથ્યાદષ્ટિએના બનાવેલા ગ્રન્થા વાંચવાથી નુકસાન જ થાય છે. પરન્તુ અમે તે એટલા જ માટે સમ્યગ્દષ્ટ આત્મા લખેલ છે. જુએ સમિકતધારી આત્માનું લક્ષણ, સવપંથના ગ્રન્થને, વાંચે સમક્તિવંત । નાવે વિપરીતવાસના, પણજિન વચને ખંત ।। સમકિત ધારી જીવા, ભલે ગમે ત્યાં જાય । જિનમતમાં પાકા અને, અન્યમતિ નવ થાય ।। વાંચે શાશ્ત્રા વિશ્વનાં, તન્મય કયાંય ન થાય । પણ જિનવર વચના વિશે, અમૂલ થઈ જાય ॥ અન્યમત શાસ્ત્ર વાંચતાં, જિનમત નહી પલટાય । સાચેારાગમજીના, સાબુ કેમ ધેાવાય ? ।।
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy