________________
૧૬૯
વિગેરે-શ્રીવીતરાગનાં સામાન્ય નામે હજારોગમે મળી શકે છે. વિશેષ નામ-આ ભરતક્ષેત્રની વર્તમાન ચેવિશી
૧ શ્રી ઋષભદેવસ્વામી, ૨ અજિતનાથ સ્વામી, ૩ સંભવનાથસ્વામી, ૪ અભિનંદનસ્વામી, પ સુમતિનાથસ્વામી, ૬ પદ્મપ્રભુસ્વામી, ૭ સુપાર્શ્વનાથસ્વામી, ૮ ચંદ્રપ્રભસ્વામી, ૯ સુવિધિનાથસ્વામી, ૧૦ શીતલનાથ સ્વામી, ૧૧ શ્રેયાંસનાથસ્વામી, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૩ વિમલનાથસ્વામી, ૧૪ અનંતનાથસ્વામી, ૧૫ ધર્મનાથ સ્વામી, ૧૬ શાતિનાથ સ્વામી, ૧૭ કુન્દુનાથસ્વામી, ૧૮ અરનાથસ્વામી, ૧૯ મહિલનાથ સ્વામી, ૨૦ મુનિસુવ્રતસ્વામી, ૨૧ નમિનાથ સ્વામી, ૨૨ નેમનાથસ્વામી, ૨૩ પાર્શ્વનાથસ્વામી, ૨૪ મહાવીરસ્વામી.
હવે આ ભરતક્ષેત્રમાં થએલી ગઈ ચેવિશી
૧ કેવલજ્ઞાનીસ્વામી, ૨ નિર્વાણ સ્વામી, ૩ સાગરસ્વામી ૧૪ મહાયશસ્વામી, પ વિમલનાથ સ્વામી, ૬ સર્વાનુભૂતિસ્વામી, ૭ શ્રીધરસ્વામી, ૮ શ્રી દત્તસ્વામી, ૯ દામેઇરસ્વામી, ૧૦ સુતેજસ્વામી, ૧૧ સ્વામિનાથસ્વામી, ૧૨ મુનિસુવ્રતસ્વામી, ૧૩ સુમતિનાથસ્વામી, ૧૪ શિવગતિસ્વામી, ૧૫ અસ્તાઘસ્વામી, ૧૬ નમિનાથ સ્વામી, ૧૭ અનીલસ્વામી, ૧૮ યશોધરસ્વામી, ૧૯ કૃતાર્થ સ્વામી, ૨૦ જિનેશ્વરસ્વામી, ૨૧ શુદ્ધમતિસ્વામી, ૨૨ શિવંકરસ્વામી, ૨૩ સ્પંદન સ્વામી, ૨૪, સંપ્રતિનાથ સ્વામી. હવે આ ભરતક્ષેત્રમાં થનાર આવતી વિશી
૧ પદ્મનાભસ્વામી, ૨ સુરદેવસ્વામી, ૩ સુપાર્ધસ્વામી, ૪ સ્વયંપ્રભસ્વામી, પ સર્વાનુભૂતિસ્વામી, ૬ દેવશ્રુતસ્વામી, છ ઉદયનાથ સ્વામી, ૮ પેઢાલનાથ સ્વામી, ૯ પિટિલસ્વામી,