SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ' કે ન ક -- જ ન ર - - - - - - - - - વગેરે નામો વડે પાયલા વિષ બીજેનાં અંકરા કેવા ફટયા છે, તે વિચારતાં તેનાં ફળ કેવાં આવશે, તે સહજ સમજી શકાય તેમ છે. સ્ત્રીમાં કેઈ વ્યક્તિ માટે ઘટિત છતાં સામાન્યતઃ સ્ત્રી જાતિ માટે જે સર્વસાધારણ રૂપે આ સ્વચ્છંદતા અમલમાં મૂકાય. તે તેનું પરિણામ અનિષ જ આવે એ નિઃશંક છે. નારીની પવિત્રતા એજ સંસારની સાચી શોભા છે, પવિત્ર નારીએજ જગતને વિશ્વોદ્ધારક પત્રરત્નની ભેટ આપી શકે છે. વ્યવહાર અને નિશ્ચયને સુમેળ કેમ સધાય તે લક્ષ્ય ચકને વ્યવહાર સૂધારનારા નિશ્ચયનો નાશ કરે છે. વર્તાતા જે વ્યવહારથી નિશ્ચયને બાધ ન પહોંચે તે વ્યવહાર શુદ્ધ છે. આથી સર્વ વ્યવહાર સર્વને માટે એકસરખો ઉપાદેય બની શકો નથી, પણ તેમાં ચેગ્યતા-અગ્યતાની અપેક્ષા રહે છે. પાપ ભીરતા. પ્રત્યક્ષ કે પરોક્ષ દુઃખોના કારણભૂત પાપકર્મોથી ભય પામ તેનું નામ પાપભીરતા છે. ચોરી, વ્યભિચાર, જુગાર વગેરે કાર્યો આલેકમાં પણ પ્રત્યક્ષ રાજદંડ આદિ મહા કલહના કારણે બને છે, અને દારૂપાન, માંસભક્ષણ, શિકાર વગેરે પાપ કાર્યો નરક આદિ દુર્ગતિનાં કારણભૂત હોવાથી પરલોકમાં પણ દુઃખનું કારણ બને છે. કહ્યું છે કે-જગાર માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી અને છેક
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy