SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ . - - - - કtalike ! Ever Bકાdજpજ, ૨ - તા : ' ' નામ ટન જ ન કરાતાજf ' . . દયવાળો સગ્યા પરૂષ સંસારમાં જ ડબી જાય છે.' માટે શિષ્ટાચારની પ્રશંસા અવશ્ય કરશુંય બને છે. ૭ સરખા ઉવાચવાળા પણ અન્ય ગોવા સાથે વિવાહ કરો. સરખા ફલવાળા એટલે જેના પિતા, દાદા વગેરેની પરંપરા નિષ્કલંક-કુલીન હાય, અને મદિરાપાન, માંસ ભોજન આદિ અશુભ આચરણે ન હય, તેવા સદાચારથી જેઓ સરખા હેય અને જુદા જુદા ગોત્રના હય તેની સાથે રહસ્થાએ વિવાહ કર એ ગૃહસ્થના સામાન્ય ધર્મને ત્રીજો પ્રકાર છે.. “સરખા કળવાળા એમ કહ્યું છે, પણ ઉપલક્ષણથી, ભાષા, વેષ, ધન વગેરે પણ સરખાં હોય તેમની સાથે ગ્રહસ્થોએ વિવાહ કર એમ પણ સમજવું. જે એમ ન થાય તે જે કન્યાને. બાપ અધિક ધનિક હોય તે પિતાના ધનથી ગર્વિષ્ઠ સ્ત્રી, પુરૂષને અનાદર કરે, તેમજ જે કન્યાના બાપ કરતાં સસરે અધિક લીમીવાન હોય તો તેને ભર્તા સ્ત્રીને તૃણવત્ ગણે. જે ભાષા ભેદ હોય તો પરસ્પરના વ્યવહારમાં ખલન થવાથી પ્રીતિ વધે નહિ. એ પ્રમાણે દાંપત્યધર્મમાં અનેક આપત્તિઓ નડે છે. અને તેઓની જીદગી કલેશિત અને દુઃખદાઈ નીવડે છે. १७ भ्रिाणोऽपि गुणश्रेणीरस्येषु गुणमत्सरी । निमज्जत्येव संसारे, मुग्धो दुःख कुलाशयः ।। श्राद्धगुणविवरण , . * * * * + - . : 1 નામ * - - - - - -
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy