SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૯ શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે હે તે ચિત્ત લગાર. સા. ૮વિધિસેવના અવિતૃપ્તિ શુભ, દેશના ખલિત વિશુદ્ધિ; શ્રદ્ધા ધર્મ ઈચ્છા ઘણી, ચઉભેદે છે એમ જાણે સુબુદ્ધિ. સા. ૯ દ્રઢ રાગ છે શુભ ભેજ્યમાં, જેમ સેવતાં વિરૂદ્ધ; આપદામાંહે રસ જાણને, તેમ મુનિને હે ચરણ તે શુદ્ધ. સા. ૧૦. જેમ તૃપ્તિ જગ પામે નહીં, ધન હીન લેતે રત્ન; તપ વિનય વૈયાવચ્ચ પ્રમુખ, તેમ કરતા હો | મુનિવર બહુયત્ન. સા૦ ૧૧. ગુરુની અનુજ્ઞા લઈને, જાણતો પાત્ર કુપાત્ર તેમ દેશના શુદ્ધી દીએ, જેમ દીપે હે નિજ સંયમ ગાત્ર. સાવ ૧૨. જે કદાચિત લાગે વ્રત, અતિચાર પંક કલંક; આલેય તે શેધતાં, મુનિ ધારે છે શ્રદ્ધા નિઃશંક, ૧૩. શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ; ગુરૂવચને પન્નવણિજ તે, આરાધક હે હવે સરલ સ્વભાવ. સા૧૪
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy