SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ (ભાવ શ્રાવકના ભાવગત ૧૭ ગુણ વર્ણન સ્વરૂપ કાળ ૧૩ મી) ભાવ શ્રાવકનાં ભાવિયે, હવે સત્તર ભાવગત તેહે રે; નેહા રે, પ્રભુ તુજ વચને, અવિચલ હાજે એ. ૧ ઈથી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મોટી રે; બેટી રે, છડે એ ગુણ ધરે ગણે એ. ૨. ઈદ્રિય ચપલ તુરંગને, જે રુધેિ જ્ઞાનની રાશેરે, પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૩ કલેશતણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે, આણે રે, તે ત્રીજો ગુણ નિજ સંનિધિ એ. ૪ ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતેરે; ચેતેરે, એમ એથે ગુણ અંગીકરે એ. ૫ ખિણસુખ વિષય વિષે પમા એમ જાણી નવી બહુ ઈહેરે બીહેર, તેહથી પંચમ ગુણ વેર્યો એ. તીવ્રારંભ તજે સદા, ગુણછઠ્ઠાને સંભાગી રે; રાગીરે, નિરારંભજનને ઘણું એ. માને સત્તમ ગુણ વર્યો, જન પાસ સદૃશ - ગૃહવાસે રે; અભ્યાસો રે, મેહ જિતવાને કરે એ. અઠ્ઠમ દસણ ગુણ ભર્યો, બહુ ભાતે કરે ગુરુ ભક્તિ રે; શક્તિરે, નિજ સહણની ફેરવે એ.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy