SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ (ભાવ શ્રાવકનાં ક્રિયાગત છે લક્ષણ સ્વરૂપ ઢાળ ૧૨ મી) એકવીશ ગુણ જેણે લહ્યાં, જે નિજ મર્યાદામાં રહ્યા; તેહ ભાવ શ્રાવકતા લહે, તસ લક્ષણ એ તુ... પ્રભુ કહે. ૧ કૃતવ્રતકર્મો શીલાધાર, ગુણવતા ને ઋત્તુ વ્યવહાર; ગુરુસેવી ને પ્રવચનક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ શ્રવણ જાણુણા ગ્રહણુ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર; પ્રથમ ભેદના મન ધારીચે, અ`તાસ ઈમ અવતારીયે. અહુમાણે નિસુણે ગીયત્થ-પાસે ભંગાદિક બહુ અત્યં; જાણુ ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહૈ. ૪ 3 સેવે આયતણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુખ્મડ વેસ; વચન વિકાર ત્યજે શિશુ લીલ,મધુર ભણે એ ષટવિધ શીલ, પ આયતન સેવે ગુણ પાષ, પરગૃહ ગમને વાધે દ્વેષ; ઉદ્ભવેષ ન શાભા લાગ, વચન વિકારે જાગે રાગ, માહતણા શિશુલીલા લિ'ગ, અનથ દડ છે એ ચગ; કઠિન વચનનું જપ્પન જેહ, ધર્મિને નહિ સમ્મત તેહ. ઉદ્યમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનિનિવેશી રુચિ જિન આણુ, ધરે પંચગુણ એહ પ્રમાણુ. ૮
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy