SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કરનાર ધ્યાતાનાં લક્ષણે 'अमुंचन पाणनाशेऽपि, संयमैकधुरिणताम् । परमप्यात्मवत्पश्यन् , स्वस्वरूयापरिच्युतः॥१॥ –પ્રાણુને નાશ થાય તે પણ સદાચરણમાં અગ્રેસરપણું ન મૂકનાર, બીજા ને પણ પિતાના આત્માની જેમ જેનાર, પિતાના સ્વરૂપથી પાછા ન પડનાર. 'उपतापमसंप्राप्तः, शीतवातातपादिभिः। पिपासुरमरीकारि-योगामृतरसायनम् ॥२॥ -ટાઢ, તાપ અને વાયુ આદિથી ખેદ ન પામનાર અને અજરામર દશાને કરનાર એવા ગરૂપી અમૃત રસાયણુ પીવાનો ઈચ્છુક. ' रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वन् , निर्लेपः सर्वकर्मसु ॥३॥ –રાગદ્વેષાદિકથી નહિ દબાયેલ, કોધ, માન, માયા, અને લેભાદિકથી અદૂષિત એવા પિતાના મનને આત્માનંદમાં રમતું કરનાર તથા સર્વ કાર્યોમાં નિર્લેપ રહેનાર. વિરતઃ કામમખ્યા , તરાપsfજ નિર્ણા. संवेगहृदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥ ४ ॥
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy