SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ બીજું યોગનાં આઠ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, દયાન અને સમાધિ આ વેગનાં આઠ અંગો છે. રોગશાસ્ત્રમાં યોગનાં આઠ અંગોને નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે. (૧) યમ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતને યમની સંજ્ઞા આપવામાં આવી છે. શ્રાવકના અણુવ્રતના અધિકારમાં તથા મુનિરાજોના મહાવ્રતના અધિકારમાં આ યાનું સ્વરૂપ આવી જાય છે. આ પુસ્તકમાં તે હકીકત આગળ આવી ગઈ છે. (૨) નિયમ. શ્રાવકના ત્રણ ગુણવ્રતે અને ચાર શિક્ષાવ્રતમાં તથા શ્રાવકની દિનચર્યામાં સાધકને ઉપયોગી અનેક નિયમનું વર્ણન આ પુસ્તકમાં તે તે સ્થળે કરવામાં આવ્યું
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy