SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પર૯ તેએ જ્યાં વસતા હોય તે મકાનની ભીતના આંતરે રહે. વાના ત્યાગ કરવાવડે કરીને, રાગ પેદા થાય તેવી રીતે સ્ત્રીની કથાઓને ત્યાગ કરવાવડે કરીને, પૂર્વ અવસ્થામાં અનુભવેલા વિષયેાની સ્મૃતિ ન કરવાવડે કરીને, સ્ત્રીઓનાં મનેહર અંગે! રસપૂર્વક ન જોવા તથા પેાતાના શરીરની ટાપટીપ ન કરવા વર્ડ કરીને, તેમજ રસવાળાં અને પ્રમાણથી અધિક આહારના ત્યાગ કરવા વડે કરીને બ્રહ્મચય વ્રતને ભાવિત કરવુ. સ્પર્શ, સ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ ઇન્દ્રિ ચેાના મનેાહર વિષયેાને વિષે ગાઢ આસક્તિના ત્યાગ કરવા અને તેજ પાંચ ઇન્દ્રિયાના અમને જ્ઞ-મનને ન ગમે તેવા વિષયાને વિષે સવથા દ્વેષના ત્યાગ કરવા તે આકિચન્ય યાને અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ કહેલી છે. ખીજી વ્યાખ્યા પ્રમાણે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી પવિત્ર બનેલા ચારિત્રને તીર્થંકર ભગવા સમ્યક્ ચારિત્ર કહે છે. વિવેક યુક્ત સમ્યક્ પ્રવૃત્તિ એ સમિતિ કહેવાય છે અને બુદ્ધિ તથા શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્મા`થી રાકવાં તે ગુપ્તિ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ખખતા સાધુના ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરનાર હાવાથો, તેનું રક્ષણ કરતી હવાથી, તથા તેનું સ ંશેાધન-શુદ્ધિ કરનાર હાવાથી સાધુની આઠ માતાએ કહેવાય છે.× × આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિશેષ સ્વરૂપ આ પુસ્તકમાં ‘ ચુરૂતત્ત્વની ઓળખાણ ’પૃષ્ઠ ૯૧-૯૨માં કહેવાઈ ગયુ છે. . ૧-૩૪
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy