SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ -નારા છે. (૩) ધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ જે તીર્થંકરપદ, તેને ભિગવનાર હોવાથી પ્રકૃષ્ટ ફળના ભક્તા છે. (૪) અવધ્ય પુણ્યબીજના ગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણોના યોગે ભગવાન ધર્મના નાયક છે. ધર્મને વશ કરવાથી તેના ઉત્કર્ષને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ફલને ભેગવટે કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી ભગવાન ધર્મના સ્વામી છે. ધમતારીખi-ધર્મના સારથિને. પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ સમ્યક્ર-પ્રવર્તન, સમ્યક્ પાલન, અને સમ્ય. ગ્નમન કરનાર હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. ' | ધવરાવતwવી-ધમવરચાતુરંગ ચક્રવર્તીને. ધર્મ, અધિકૃત ચારિત્ર ધર્મ એજ છે વર-પ્રધાન ચતુરન્ત ચકે, તેને ધારણ કરનારા ચારિત્રધર્મ એ ઉભય લેકમાં ઉપકારક હેવાથી ચક્રવતીના ચક્રની અપેક્ષાએ તથા ત્રિકેટઆદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેદ અને તાપ વડે પરિશુદ્ધ નિર્દોષ હોવાથી, અન્ય પ્રણીત ધર્મચકની અપેકક્ષાએ પ્રધાન-શ્રેષ્ઠ છે તથા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ : લક્ષણ ચાર ગતિઓને અંત કરનાર છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મોવડે ભવને અન્ત કરનાર છે માટે ધર્મવરચાતુરંતચકવત કહેવાય છે, ચકની જેમ ધર્મ ચક પણ મિથ્યાત્વાદિ ભાવશત્રુઓનો નાશ કરે છે. દાનાદિ - ૧ અપુનષ્પકપણે. ૨ અતિચારરહિતપણે. ૩ અનિવકપણે ફિલબાપ્તિપર્યંત અનુપરમપણે-નહિ અટકવાપણું.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy