SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ સચસવુદ્ધાળું-સ્વય’-તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાપાકથી પોતાની મેળે ખેાધ પામેલ-અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને અવિપરીતપણે જાણનારા. હવે ચાર પદ વડે સ્તાતન્ય સસ્પદાની વિશેષ હેતુ સપદા કહે છે : -- પુરિમુત્તમાર્ગ-પુરુષોત્તમ-સહેજ તથાભવ્યાદિ ભાવથી પરોપકારાદિ સામાં અન્ય પુરૂષા કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા. પુસિસીદ્દાળ–પુરૂષાને વિષે સિંહની જેમ શૌર્યાદિ ગુણેાવર્ડ પ્રધાન. સિંહ જેમ શૌર્યાદિ ગુણયુકત હાય છે, તેમ ભગવાન પણ કર્મ શત્રુના ઉચ્છેદ કરવા માટે શુર, તપ ક કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિનુ નિવારણુ કરવાના આશય વડે ગભીર, પરીષહા સહન કરવા માટે ખીર, સયમમાં સ્થિર, ઉપસગેૌથી નિર્ભય, ઈન્દ્રિય વગથી નિશ્ચિન્ત અને ધ્યાનમાં નિશ્પકમ્પ હોય છે. પુલિવરપુરીયાળ પુરૂષોને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ કાદવમાં પેટ્ઠા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છેડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર ભુવનલક્ષ્મીનુ નિવાસ સ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હાય છે. તથા વિશિષ્ટ કેાટિના તિય ચ, મનુષ્ય અને દેવાવડે સેવાય છે અને સુખને હેતુ થાય છે, તેમ ભગવાન પણ કમ પકમાં ઉત્પન્ન થાય છે. દિવ્યભાગલથી વધે છે. અને તે બન્નેને છેડીને નિરાળા રહે છે. અતિ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy