SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० ૧૪૪૪ ગ્રન્થ રત્નાના નિર્માતા સમથ શાસ્ત્રકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘શ્રી લલિતવિસ્તરા’ નામની શ્રી ચૈત્યવંદનસૂત્રની અનુપમ રહસ્યગર્ભિત-અ – ગંભીર ટીકામાં ફરમાવે છે કે— ' इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयतः, परित्यक्ताऽन्य कर्तव्यः, प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्त्वानपायिनीं भुवं निरीक्ष्य परमगुरूप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतलः, प्रवर्द्धमानातितीव्रतर शुभपरीणामो, भक्त्य' तिशयात् मुदश्रुपरिपूर्णलोचनो, रोमाञ्चाञ्चितवपुः, मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवान्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाऽधः कृतचिन्तामणिकल्पमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तं न चाऽतः परं कृत्यमस्तीति, अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थाऽनुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्रं पठति । —ચૈત્યવદન કરવાની ઈચ્છાવાળા સાધુ યા શ્રાવક અથવા અવિરતિ સમ્યગ્દૃષ્ટિ, અપુનમન્ધક યા ચથાભદ્રક કાઈ પણ હાઈ શકે છે. તેણે શ્રી જિનમ'દિરમાં જઈને ચૈત્યવન્દનને વિષે એકાન્ત પ્રયત્નવાળા અનવું જોઈ એ, તે વખતે અન્ય સ યંના ત્યાગ કરવા જોઈ એ. ચૈત્ય.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy