SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ નવકાર જાપ માટેની પૂર્વ ભૂમિકા મકાનના પાચા ખરાખર મજબૂત હોય તે જ મકાન સ્થિર ટકી શકે અને તેમાં વસનારા મનુષ્યા નિર્ભયપણે વસવાટ કરી શકે. તેજ રીતિએ નમસ્કાર મહામત્રના જાપમાં ચિત્તની સ્થિરતા કરવા માટે તેના પાયાના ગુણાને ખરાખર દેઢ બનાવવા પ્રયત્ન કરવા જોઈ એ. એટલે કે પાયાના શુષ્ણેાને ખરાખર સમજી વિચારી તેને જીવનમાં ઉતારવા અનિશ પ્રયત્ન કરવા જરૂરી છે. જો એ પ્રમાણે વિધિપૂર્વક મહામત્રના જાપ કરવામાં આવે, તેા મહામ`ત્રના જાપના મહિમા શાસ્ત્રોમાં જે રીતિએ વધુ વવામાં આવ્યે છે, તેને ક્રમશઃ અનુભવ થયા વિના ન રહે. જાપની પૂર્વ પૂર્વસેવા ’ તરીકે કરવાની કેટલીક હકીકત અહી. સક્ષેપમાં વિચારીએ. ' શ્રી નવકારના જાપમાં પ્રગતિ ઈચ્છનાર સાધક માટે જાપની શરૂઆત કરતાં પહેલાં નવકાર મહામત્રના મહિમાવાળા થાડાક પસદગીના ગ્લાકા દ્વારા નમસ્કાર મહામત્રને મહિમા હૃદયમાં સ્થાપિત કરવા જરૂરી છે. તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના મહિમાગર્ભિત સ્તાત્રોમાંથી પેાતાની ચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. તેના અથ પણ ધારી લેવા, અને જાપની શરૂઆત કરતાં પહેલાં શુભ ભાવનાથી ભાવિત હૃદયવાળા થઈને શાન્ત ચિત્તે અની વિચારણાપૂર્વક તે શ્લેાકેાને સુમધુર રીતિએ બેલવા, નમુનામાટેના થાડાંક પઘો અહી જોઈ એ.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy