SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ માટે ભયંકર પાપવાલા વ્યાપારને સમજી શ્રાવકોએ ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવા લાયક પંદર કર્માદાને. ૧ અંગાર કમ–ચને, ઈંટ, નલીયાં, વિગેરે પકાવવાને વ્યાપાર કર નહિ. ૨ વન કમ–જગલ કાપવાનો, કુલ, શાક, લાકડા વિગેરે વનસ્પતિને વ્યાપાર કરે નહિ. - ૩ શકટ કર્મ—ગાડા, હળ પ્રમુખ તૈયાર કરી વેચવા નહિ. ૪ ભાટક કર્મ—ગાડી, ઘોડા વિગેરે ભાડે ફેરવવા નહિ. ૫ સફાટક કર્મ–સુરંગ ફડાવવી નહિ, ખાણ ખોદાવવી નહિ, ક્ષેત્ર કુવા વાવ ખોદાવવાને બંધ કરે નહિ. ૬ દંત વાણિજય—હાથીદાંત વિગેરેને વ્યાપાર કરે નહિ, ૭ લાક્ષ વાણિજય–લાખ વિગેરેને વ્યાપાર કરે નહિ. ૮ રસ વાણિજય-મધ, મદીરા, માંસ, માખણ, વિગેરેને વ્યાપાર કરે નહિ. હું વિષ વાણિજય-અફીણ, સમલ, કે વછનાગ આદિ ઝેરનો વ્યાપાર કરે નહિ.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy