SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અનનુષ્ઠાન—ઉપયાગશૂન્ય અનુષ્ઠાન-સન્નિપાતથી ઉપર્હુત થયેલ મૂતિ આત્માને જેમ કોઈ પણ પ્રકારનું ભાન હાતુ નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કોઈ પણ પ્રકારની સમજણ વિના થતુ અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશ કે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી. ૧૯૯ તધૃત્વનુષ્ઠાન-જેમાં સદનુષ્ઠાન-તાત્ત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુકત્યદ્વેષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત્ અનુરાગ થવાથી શુભભાવ પણ રહેલા છે, તથા જે પિરણામે તાત્ત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનુ છે, તે તખેતુ અનુષ્ઠાન કહેવાય છે. ' અમૃતાનુષ્ઠાન— जिनोदितमिति त्वाहुर्भाव सारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगत्राः ॥ १ ॥ " આ અનુષ્ડાન શ્રી જિનેશ્વરાએ કહેલું છે” માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર-શ્રદ્ધાપ્રધાન અને સવેગગભ –મેાક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગૌતમાદિ મહામુનિએ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ-મુક્તિના અવઘ્ય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ ખાંધતાં અન્યત્ર પણ કહ્યુ' છે કે તગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણા; '
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy