________________
૧૮૯
સુવિહિત શિરામણિ આચાય પુર...દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ‘ષોડશક' પ્રકરણમાં ‘સ્તાત્રે કેવાં હાવાં જોઈએ એ સબધમાં ફરમાવે છે કે— पिण्डक्रियागुणगतैर्गभ्भीरै विविधवर्णसंयुक्तैः । બારાવિશુદ્ધિનનò: સંવેગવચÎ: પુષ્ચ:।। । पापनिवेदनगमैः, प्रणिधानपुरःसरैर्विचित्राऽर्थैः । अस्खलितादिगुणयुक्तः, स्तोत्रैश्च महामतिप्रथितैः ॥२॥” વુમમ્ ।
"
66
પિડ—શરીર એક હજારને આઠ લક્ષણાથી યુક્ત. ક્રિયા—આચાર અથવા ચરિત્ર, તે સવથી ચઢીયાતું, દુ ય પરીષહે અને ઉપસગેનેિ પણ જીતનારૂં, તથા. ગુણ—શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સવિત પિરણામે, કેવલજ્ઞાન, કેવળદન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત.
ગંભીર—સૂક્ષ્મ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલા અથવા આન્તરિક ભાવથી રચાયેલાં.
વિવિધલ સયુક્ત—વિભિન્નછંદ અને અલકારોના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સચેાગેાવાળાં. આશયવિશુદ્ધિજનક—ભાવ વિશુદ્ધિને ઉત્પન્ન ..
કરનારાં.
સ ંવેગપરાયણ—સંવેગ એટલે સ'સારભય અથવા મેાક્ષાભિલાષાની તત્પરતા જણાવનારાં.
પુણ્ય—પુણ્ય બંધના કારણભૂત અથવા પવિત્ર —૧ પાપનિવેદનગર્ભિત—રાગદ્વેષ અને મેાહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમાઢેલાં પાપાના નિવેદનથી ગર્ભિત.