SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ જાણે કોઇને લેશ પણ દુભાવવાના પ્રસ`ગ ન આવે એમ આપના સ્યાદ્વાદના ઉપદેશે સ'સારને અહિંસાની પરાકાષ્ઠાના માગ મતાન્યે અને આપની નયવાદ અને સપ્તભગીની પ્રરૂપણાએ આપના એ સ્યાદ્વાદના ઉપદેશ ઉપર કલગી ચઢાવી, પ્રભુ ! પરમ અહિ'સા, સ્યાદ્વાદ અને નયવાદના આપના ઉપદેશે જાણે સ'સારને પરમ શાન્તિના મા પ્રરૂપ્યા. પ્રભુ ! આપની આત્મસાધના પરમેષ્ટ છે, તેથી આપ સૌ ઈષ્ટદેવામાં શ્રેષ્ઠ છે. સ્વામી ! સ'સારના સર્વ ઉપદેશેમાં આપના ઉપદેશ પરમસત્યમય છે, તેથી આપ સૌથી મહાન્ છે. દેવ ! સહસારમાં સ` દેવામાં આપનું તીર્થકરપણું તિલક સમાન છે, તેથી હું આપના ભાલ ઉપર ભાવપૂર્વક તિલક કરૂ છું. સાળ પ્રહર દઈ દેશના, ક' વિવર વતુલ; મધુર ધ્વની સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૈ દયાનિધિ ભગવન્ ! કાઈ ગાડીના મનેાહર મેારલીનાદ ભય’કર વિષધરને પણ શાંત કરી તેને ડાલાવે છે, તેમ હે પ્રભુ ! સમવસરણમાં બિરાજેલ આપના કંઠમાંથી નીકળતા, માલકાશ રાગભ, ચેાજનગામી મધુર ઉપદેશ ધ્વનિ, ભલભલા પાપી આત્માઓને શાંત કરી દે છે. પ્રભુ ! આપના કડમાંથી નીકળતી એ કરુણાભરી દેશનાએ સ`સારનાં દુ:ખાથી સંતપ્ત પ્રાણીઓ ઉપર અમીનાં છાંટણાં છાંટ્યાં છે. નાથ ! ૧-૧૨
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy