SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પુષ્પપૂજાને દુહે સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપ-૧ ભાવના--જેમ પુપમાં દ્રવ્યથી સુગંધી રહેલી છે, તેમ શ્રી જિનેશ્વરદેવના પુષ્પ પૂજનથી આત્મામાં ભાવથી સુગંધ પ્રગટે છે–મન શુદ્ધ થાય છે. ૪. ધૂપ પૂજા--ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરવો. ધૂપપૂજાને હે ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૧ ભાવના–જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી ધુમાડે ઉત્પન્ન થઈને ઉચે ચડે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપ પૂજાથી કર્મપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ-ભાવનારૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અનેક આત્મા ઉચે ચડે છે. - ૫ દીપપૂજા–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપકપૂજા કરવી. દીપક પૂજાને કહે દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હએ, ભાસિત કાલેક. ૧ ભાવના-દીપક જેમ બાહા અધિકારને દૂર કરે છે,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy