SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જલપૂજાના દુહા અને ભાવના જલપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. જ્ઞાન કલશ ભરી આતમા, સાતમા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હાય ચક્યૂર. ૨ મેરુ શિખર નવરાવે છે સુરપતિ મેરુ શિખર જન્મકાળ જિનવરજીકે જાણ, પંચરુપ કરી ભાવે; હે સુરપતિ મેરુ શિખર૦ ૧ રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીર સમુદ્ર તિર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હે સુરપતિ ૨ એણિપણે જિનપ્રતિમાકે ન્હવણ કરી, બોધિબીજ માનવાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હે સુરપતિ. ૩ (માલકેશ) આનંદભર ન્હવણ કરે જિનચંદ, કંચન-રતન કળશ જલ ભરકે, મહકે બરાસ સુગંધ સુરગિરિ ઉપર સુરપતિ સઘરે, પૂજે ત્રિભુવન ઇંદ * આનંદ૦ ૧ શ્રાવક તિમ જિણ હવણુ કરીને, કાટે કલિમલ કંદ આતમ નિર્મલ સબ અઘ ટારી; અરિહંત રૂપ અમંદ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy