SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હક :' , , મારા + 1 = ન જ ' '' આ વાત વાતમાં કપાસના પાના શ્રોતાના હૃદયમાં આરપાર ઉતરી જાય તેવી રીતે રજુ કરે છે, અને શ્રોતાની તે વિષયથી ઘણું ખરી જિજ્ઞાસાએ તૃપ્ત થઈ જાય છે. બંગાળના સપ્રસિદ્ધ વિદ્વાન ડે હરિસત્ય. ભટ્ટાચાર્ય એમ, એ પી એચડીને એક વખત એગશાસને ચેથી પ્રકાશ વત્તિ સહિત વાંચવા માટે આપવામાં આવેલ. તે વાંચીને તેમણે કહ્યું કે આમાં તે આચાર્યશ્રીએ ઉ૫નિષદ. રૂપી ગાયેન સંદર દેહન કરી લીધું છે, તેથી આ પ્રકરણ ઉપનિષદના પણ ઉપનિષદ છે.ગશાસ્ત્રને બારમે પ્રકાશ એ આખા અધ્યાત્મ શાસ્રરૂપ પ્રાસાદને મંગળ કળશ છે. એમાં આચાર્યશ્રીએ પોતાના સ્વાનુભવને ગુંથીને તવિષયક અનેક જિજ્ઞાસુ આત્માઓની જિજ્ઞાસા તૃપ્ત કરી દીધી છે. કલિકાલમાં અધ્યાત્મ અતિ દુર્લભ છે. તેવા કરાલ કાળમાં તેઓશ્રીનો આ અનુભવને પ્રકાશ હજાર નિરાશામાં આશાનું એક અમર કિરણ છે ચોગ અને અધ્યાત્મ માર્ગમાં મુસાફરી કરવા ઈચ્છનાર ભવ્ય જીવોને માટે એક વિશ્વાસ ભોમિયાની ગરજ સારે છે. સરલ ભાષામાં આવી અધ્યાત્મ પૂર્ણ અને અનુભવરસથી ભરપૂર ઉત્તમ રચના, એ આચાર્ય શ્રીના અંતઃકરણમાં રહેલ અપાર કરુણા અને ચેગ તથા અધ્યાત્મ વિષયની સર્વોચ્ચ પ્રભુતાના પ્રતીક રૂપ છે. પ્રસ્તુત “ધર્મસાધના' નામના પુસ્તકમાં “આત્મજ્ઞાનનાં સાધન નામના આઠમાં પ્રકરણમાં ચોથા પ્રકાશમાં આવેલ ઉપગી હકીક્તને રજુ કરવામાં આવી છે તથા પરિશિષ્ટ ત્રીજામાં આચાર્યશ્રીની અનુભવ વાળુમાં બારમા પ્રકાશના * * * * * * * * * * [ ' : - Si કામ : We fee regimensiધF.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy