SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ - - - - - - - " + ' :- . ' વાતની ભુવનમાં વીતરાગનાં બિબો અને ચૈત્ય દ્વારા જે ઉપકાર થઈ રહ્યો છે, તે અનુપમ છે, પરંતુ તેની કદર જ્ઞાની આત્માએ જ કરી શકે છે અને એ કારણે ચાર જ્ઞાનના ધણી ગણધર શ્રી ગૌતમ મહારાજાએ રચેલ જગચિંતામણિ નામનાં પ્રસિદ્ધ ચૈત્યવંદનમાં સર્વ લેકમાં રહેલ શાશ્વત-અશાશ્વત, ચિત્ય અને બિબેને નમસ્કાર કર્યો છે. તથા શ્રત કેવળી. ભગવાન શ્રી ભદ્રબાહ સ્વામી આદિ પર્વધર અને બીજા શ્રત કેવળી મહાપ પણ આવશ્યક નિર્યુકિત આદિ ગ્રંથમાં ત્રણે લેકમાં રહેલા શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિ બાતે તાત, વન્દન અને ભકિત કરવા. માટે તત્પરતા દાખવી છે તથા તેની ભક્તિનાં શભ ફળનો વિસ્તત નિર્દેશ કરે છે. મૂર્તિને અપાયેલી ઉપમાએ સત્ય છે. શ્રી જિનમૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્નકવિઓએ : ગાયું છે કે " किं ब्रहमैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु । ज्ञ नानन्दमयी किमुन्नतिमयी कि सर्वशोभामयी ॥ इत्थं कि किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्विक्षिता ॥ किं सर्वातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥ १ ॥ અર્થ– શું આ મતિ બ્રહ્મમય છે? શું ઉત્સવમય છે? શું કલ્યાણમય છે? શું જ્ઞાનના આનંદમય છે? શું ઉન્નતિ મય છે? શું સર્વ ભામય છે? એ રીતની કલ્પનાઓમાં -તત્પર એવા કવિઓ વડે લેવાયેલી આપની મૂર્તિ સધ્યાનના ' : :
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy