SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ *: , . ' ' . * * * . ઉપર મુજબ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આ આઠ બાબતે સાધના ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરતી હોવાથી તેનું રક્ષણ કરતી હોવાથી તથા તેનું સંશોધન કરતી હોવાથી સાધની આઠ માતાઓ કહેવાય છે. વળી પણ કહ્યું છે કે – क्षांतो दांतो मुक्तो, जितेन्द्रयः सत्यवागभयशता। प्रोक्तित्रिदंडविरतो, विधिगृहीता भवति पात्रम् ॥१। ક્ષમાવાન, દાંત, લેભ વિનાને, ઇન્દ્રિયોને જીતનાર, સત્ય વચન બોલનાર, અભય આપનાર, મને દંડ-વચનદંડઅને કાયદડ એ ત્રણ દંડથી રહિત અને વિધિનું ગ્રહણ કરનાર એ સાધુ યેગ્યપાત્ર ગણાય છે. જગતના સમગ્ર પ્રાણુઓનું હિત જેમના હૃદયમાં વસ્યું હોય અને સાધુ ધર્મનું આચરણ જેઓ કરતા હોય. તે જ વાસ્તવિક રીતે સાધષદને દીપાવી શકે છે. સાધુ ધર્મનું લક્ષણ શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે "सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम एव साघुधर्मः।' અર્થાત સામાયિકાદિ વિશુદ્ધ ફિયાઓ દ્વારા પ્રગટ થતે સફલ પ્રાણીઓના હિતના આયરૂપ અમૃતલક્ષણ. સ્વપરિણામ એ જ સાધુ ધર્મ કહે છે. આવા ગુરૂઓને સમાગમ, તેમની સેવા, તેમને કરેલું વંદન અને તેમની પાસે જઈ વિધિપૂર્વક કરેલું ધર્મશ્રવણ જીને અવશ્ય પ્રગતિને પંથે ચડાવે છે. . . . . . . . 'મ ', ' + ર.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy