SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે . . ' ' * * * : મા , - મકર 3 :: WE છનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થયેલાં સમગ દળ એકદમ નાશ પામે છે. સુપ્રસિદ્ધ કવિવર શ્રી સિદ્ધસેન દિવાકસરીશ્વરજી શ્રી કલ્યાણ મંદિર નામના પ્રસિદ્ધ સ્તોત્રમાં નીચે મુજબ ફરમાવે છે. 'आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति ।' હે જિન ! અચિન્ય મહિમાવાળે આપનું સ્તવત તે દર રહે, પરંતુ આપનું નામ પણ ત્રણે જગતનું આ સંસારથી રક્ષણ કરે છે. ભક્તામર સ્તંત્રમાં પણ આચાર્યશ્રી માનતંગસૂરિજી ભગવાન શ્રી ત્રાષભદેવ સ્વામીની સ્તુતિ કરતાં કરમાવે છે કે 'आस्तां तव स्तवन मस्तसमस्तदोष', स्वत्संकथापि जगतां दुरितानि हन्ति ।' . સમસ્ત દેષોને નાશ કરનાર આપાં સ્તવન તે કર રહો. પરંતુ આપની સંકથા-નામનું કીર્તન ૫ણ જાતના પ્રાણીઓના પાપને હણે છે. આ રીતે તેમનું નામ ગ્રહણ પણ ભવ્ય જીને - ઉપકારક હોવાથી અહીં સામાન્ય અર્થ સહિત પરમાત્માનાં કેટલાંક નામ અભિધાન ચિંતામણિ આદિ ગ્રંથોના આધારે રજુ કરવામાં આવે છે. "अर्हन् जिनः पारगतनिकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठ्यधीश्वरः । शंभुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थकरतीर्थकरो जिनेश्वरः ॥१॥ ધ-૬ I', ' ' ' ' ' - - - - - કે ? ' . .
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy