SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ * * * * * * * is છે * A સંસદ કરિના કM : , ૧. 1.1 NR - જીવનમાં જીવી પણ રહ્યા છે. સર્વ જરોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ ભગવાનના હદયમાં કેટલે પરાકાષ્ટાએ પહોંચ્યું હશે કે જેના પ્રભાવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની સાથે પણ આત્મસમ િવ ભાવને વ્યાપકરૂપે આચારમાં મૂકી શકાય તેવો સંઘ પ્રભુએ સ્થાપિત કર્યો. ભગવાનના શાસનમાં સામાયિક એ ધર્મનં_પ્રધાન અંગ મનાય છે, અને એ સામાયિ. એટલે જગતના તમામ જીની સાથે મન, વચન અને કાયાથી આત્મસમદશિવને ભાવ અને તેને અમલ. આ પ્રમાણે જેટલે વખત જીવ સામાયિકમાં. રહે છે તેટલો વખત તેનો ઉત્તમોત્તમ પ્રકારની આરાધનામાં પસાર થાય છે. સર્વ જીવોની સાથે આત્મસમદર્શિત્વનો ભાવ જેમાં છે. તેવા બે ઘડી પર્યન્તના માત્ર એક સામાયિકની કિંમત ત્રણ ભુવનના સમગ્ર બાહ્ય આશ્વર્ય થી પૂણ આંકી શકાતી નથી, પ્રભુના ધર્મમાં પ્રતિક્રમણ કે પૌષધુ, સામાયિક કે દેશવગાશિક દેશવિરતિ કે સર્વવિરતિ એ બધું આત્મસમદશિવ ભાવને અમલમાં મુકવાના જ નક્કર અને વ્યવહારૂ પ્રગર છે. તે સામાયિક આદિ ભાવોને. વધુ ને વધુ તીવ્ર બનાવવા માટે સક્ષમમાં સુક્ષમ વિચારો પ્રભના આગમમાં મળે છે અને એ ભાવો જ પ્રભુના આગમરૂપી તેજવી મીની નિર્મલ કતિ છે. પ્રભુનું શાસન પાંચમા આરાના અંત સુધી ટકવાનું છે. એમાં પણ પ્રધાન હેત આત્મસમદશિત્વને ભાવ છે. જગતના તમામ જવાની સાથે આત્મસમદશિવ ભાવને ધારણ કરનારા છે જ્યાં સુધી ' ' , , , , , ' first E , કાન મા ન કરાય છે . તમામ જ ના રાજા રામ રામ રામ R
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy