SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઉ૦ કસોટીથી શુદ્ધ જણાતું સુવર્ણ જેમ અંદરથી અશુદ્ધ હવાને સંભવ છે, માટે તેને કેદ કરીને પરીક્ષા થાય છે, તેમ આગમ પણ વિધિનિષેધયુક્ત હોવા છતાં સ્વહિતથી વિપરીત કિયાનું પ્રરૂપક હોય, તે તેના વિધિનિષેધ નકામા જ નીવડે છે. માટે જે પ્રમાણે તેમાં કરણય અકરણયના વિધિ નિષેધ જણાવ્યા હેય, તે જ પ્રમાણે તેને આધ ન પહોંચે તેવી શુદ્ધ ક્રિયાનું જે પ્રરૂપક હય, તે આગમ છેશુદ્ધ ગણાય છે. “અહિંસા પરમો ધર્મ ” અથવા બારમા સર્વભૂતેષુ, સુણે બિયાકિરે ! चिन्तयन्नात्मनोऽनिष्ठां हिंसामन्यस्य नाचरेत् ॥' અહિંસા એજ પરમ ધર્મ છે ” અથવા “આપણું આત્માની જેમ સહુ કોઈ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે; એમ સમજીને, જેમ આપણને હિંસા અનિષ્ઠ છે, તેમ બીજાની હિંસા પણ ન કરવી. વગેરે વાકથી જે આગમમાં અહિંસાનું વિધાન કે હિંસાને નિષેધ જણાવેલ હય, છતાં એ જ આગમ જે એમ કહે કે |જ્ઞાર્થ પરાવઃ સુરત, રાયા હarat | । यज्ञोऽस्य भूत्यै सर्वस्य, तस्माद् यज्ञे वधोऽवधः ॥ ભાવાર્થ–“વિધાતાએ સ્વયમેવ યજ્ઞ માટે પશુઓ બનાવ્યાં છે, માટે તેનું બલિદાન દેવાથી, યજ્ઞ તે પશુના અને વ તાંબાઝનાગ્રોફિ છે. ધર્મવિજ્ |
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy