SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ તેમાં ધશિક્ષણના અભ્યાસ કરીએ છીએ, એમ માને છે. પાંચ પ્રતિક્રમણ, જીવવિચારાદિ પ્રકરણા વિગેરે અપૂર્વ ધર્મશાસ્ત્રના અભ્યાસ કરનાર છે.કરા વા છેાકરી જુઠ્ઠું ખેલતા હોય, ચારી (ધરમાં) કરતા હાય, તેાકાન કે ફ્લેશ-કજીઆ કરતા હાય, મા-બાપના તથા વડીલોના વિનય ન કરતા હોય, સભ્યતા--વિવેક ન હાય, ગાળાગાળી ખેાલતા હાય, પર્યુષણાદિ પર્વના પવિત્ર વિસામાં જુગાર રમતા હાય, ( સંખ્યા પૂજનના પાઠ ભણનારા કૃષ્ણાષ્ટમી જેવા પવિત્ર દિવસેામાં જુગાર રમતા હાય ) અનીતિ-અનાચાર કરતા હાય, ખીજાને ત્રાસ આપતા હોય, પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરામ કરતા હોય; છતાં પ્રતિક્રમણ તથા પ્રકરણના પાઠ ગોખી જનારા ફોનાગ્રાફી કહે છે કે- અમે ધર્મશિક્ષણુ લઇએ છીએ. ' અધમ સંસ્કાર, અધ પ્રવૃત્તિએ અને ખરાબ દોષોના જે શિક્ષણથી નાશ થાય, તેનેજ જ્ઞાનીએ ધર્મશિક્ષણ કહે છે. નાની વયના કરા છેકરીઓને પ્રથમ નૈતિક અને વ્યાવહારિક શિક્ષણ આપી તેવા ગુણ્ણા - પ્રગટ કર્યાં વિના પ્રથમથી જ સામાયિક તથા પ્રતિક્રમણના પાડો ગાખી જનારાના અંતરજીવનની તથા સમાજની કેટલી અધોગતિ થઇ છે, તે પ્રતિક્રમ ણુના વર્ણનથી સમજવામાં આવશે; અર્થાત્ તેનું વર્ણન પ્રતિક્રમણ–પ્રકરણમાં કરવામાં આવશે. દોષ અને ક્રુઢેશ્વ નાશ ન થાય, તથા વિનય વિવેકાદિ સગુણા પ્રગટ ન થાય, ત્યાં સુધી પ્રતિક્રમણાદિ તથા પ્રકરણાદિ શિક્ષણને ધર્મશિક્ષણ કહેવાય નહિ, પણ શશિક્ષણ કહેવાય. રામના સ્વરૂપને સમજ્યા વિના રામ શબ્દના માત્ર મુખે ઉચ્ચાર કરનાર પાપટનું શ્રેય થતું નથી, તેમ છ ઙગ્રંથ જેવા મહાન દ્રવ્યાનુયાગ (પીલાસી) તત્ત્વજ્ઞાનમય ગ્ર ંથા ભણી જનાર આખી જીંદગીભર આડે કર્માંની ૧૫૮ પ્રકૃતિના વણુને તથા ભેદો ગણી આંગળીએના વેઢામાં જેટલા ખાડા છે, તેના કરતાં ડખલ ખાડા પડી ગયા હોય, છતાં ૧૫૮ પ્રકૃતિઓમાંથી કેટલી પ્રકૃતિ ક્ષય થઇ ? તથા કેટલી ઉપશમ કે ક્ષયાપશમ થઇ ? આડે કર્મ તથા ૧૫૮ પ્રકૃતિના મૂળરૂપ જે મિથ્યાત્વ તથા કષાયાદ દોષો છે, તે પ્રકૃતિઓ (દાષા ના નાશ કેટલે; થયા ? કેમ થાય ? તેને ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ કેમ થાય તેવું જ્યાં ભાનન હોય, માત્ર ભેદની સખ્યા ગણવામાંજ જીવન પૂર્ણ થતું હોય, ત્યાં ધઃશક્ષણુ નહિ પણ શબ્દશિક્ષણુ કહેવાય છે. કર્મ ગ્રંથ જેવા અપૂર્વ ગ્રંથા ભણ્યા છતાં કર્મ-દોષના નાશ થઇ આત્મસ્વરૂપના આવિર્ભાવ ન થાય, તે તેને સન્માર્ગનું અલ્પ પણુ ભાન જ નથી એમ કહી શકાય. કર્મગ્રંથ, પ્રકૃતિ ગણવા તથા આંગળીઓના વેઢા ઉપર પ્રકૃતિના ભેદો ફેરવવા ન હતા, પણ કર્મ શત્રુઓના નાશ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy