SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ભરડી નાખ્યા જેવા કંટાળા ઉપજે એવા અશુદ્દે શબ્દો ખોલતા હોય, દશ વરસની છેકરી વા છેોકરા સામાયિકના પાઠ ભણી જઇ એ ઘડી બેસી રહે, તેવાજ પ્રકારનું સામાયિક સાઠ વરસના પણ તેવુંજ કરતા દેખાય, પ્રથમના સામાયિકમાં કે સાડ઼ વરસ પછીના સામાયિકમાં પણ મત્રીશ દોષને જાણવાની તથા નાશ કરવાની શક્તિ ન મેળવી હાય, ઉપર જણાવ્યા પ્રમાણે ચેાગની સ્થિરતા ન થઇ હોય, સમભાવદશા ન આવી હાય તથા ત્રણ પ્રકારની શુદ્ધિ પ્રગટી ન હોય, તેા તે ધર્મ નહિ પણ વનિંગ છે. છેકરાના ચાળા તા તમારા કરતાં સારા; પણ તમારી પ્રવૃત્તિ ત્રિદોષ ( સન્નિપાત ) થયેલાના ચાળા જેવી છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચ`દ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે — " समता सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । श्रार्त्तरौद्रपरित्याग - स्तद्धि सामायिकं व्रतम् " ॥ ',, સામાયિક શબ્દના શબ્દાર્થ સમભાવની પ્રાપ્તિ કરવાનું સૂચવે છે. સંભૂત–પ્રાણી માત્ર ત્રસ તથા સ્થાવર ( સ્થૂલ સૂક્ષ્મ ) જીવા પ્રત્યે અકષાય પરિણામ, શત્રુ કે મિત્રપણાનો અભાવ, રાગદ્વેષની ક્ષીણતા થવા રૂપ જે સમતા ઉત્પન્ન થાય, ઇષ્ટના સંયેાગમાં, અનિષ્ટના વિયેાગમાં હર્ષ તથા વિયાગ અને અનિષ્ટસ યાગમાં ખેદ, ભવિષ્યની ચિંતા, રાગની ચિંતા, ઇંદ્રિયજન્ય વિષયો, તથા પૌદ્ગલિક પદાથો પ્રત્યે જે રાગ દ્વેષના વિચારા થાય-તેને આ ધ્યાન કહે છે. અને તેવા અશુભ ધ્યાન તીવ્ર આસક્તિ તદાકાર વૃત્તિને રૌદ્રધ્યાન કહે છે. કાઇને મારવાની, ચોરી કરવાની, અનાચાર ( પરસ્ત્રી વા પરપુરૂષ ) સેવવાની વૃત્તિ, તથા અશુભ કૃત્ય કરવા વિગેરેના પાપમય વિચારાને આઈ ધ્યાન કહે છે. અને ચારી, હિંસા કરી, અનાચાર કરી, પાપકૃત્ય કરી તેમાં રાજી થવું, તે મૃત્યામાંજ તદાકારવૃત્તિ થવી તેને રૌદ્રધ્યાન કહે છે. ખતે અશુભ ધ્યાનનેા ત્યાગ, તેનેજ સામાકિ કહે છે. આવા સામાયિકને જ્ઞાનીએ સદાચાર કહે છે. પણ માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ કરવી—તેનું નામ સદાચાર કહેવાય નહિ. સામાયિક કરનાર સામાયિકને પાક લેતી વખતે જ પ્રતિજ્ઞા લે છે કે—— આ " करोमि भंते सामाइयं सावज्जज्जोगं पञ्चक्खामि " • હે ભગવન્! હું સાવધ ( દોષજનક પ્રવૃત્તિ ) ના ત્યાગ કરૂ છુંં એમ યોગ સ્થિર કરવાની પ્રતિજ્ઞા લઇ એક મચ્છર કે જૂં કરડતાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy