SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર્ષ નાર, ચાર બકરાંને છેડાવનાર છતાં મનુષ્યા સાથે વૈર–વિરાધ કરી કલેશ વધારનાર, ખીજાને દુઃખ તથા ત્રાસ આપનાર, કન્યાવિક્રય કરનાર, હજારા મનુષ્યાના લાહીનું પાણી કરી તેની કમાણી ઉપર તાગડધિન્ના કરનાર, ધર્મના નામે ક્લેશ, કુસંપ વધારી ઝગડા કરી કાઢે લાખા શ. તું પાણી કરનાર, સર્વ જીવાની સાથે મૈત્રી ભાવનાની પ્રતિક્રમણમાં પ્રતિજ્ઞા લઈ મનુષ્ય સાથેજ કુડ—કપટ રચનાર. વૈર–વિરોધ કરનાર, ખીજાનું ભુંડુ ચ્છનાર, વા કરનાર, વ્યાપારાદિકમાં ભાઇ તથા ભાગીદારા પ્રત્યે વિશ્વાસધાત કરી હજારા અને લાખા રૂા. ની ઉચાપત કરનાર, પરસ્ત્રી તથા પરપુરૂષ સાથે અનાચાર કરનાર, પૈસાના થાડાક સ્વાર્થની ખાતર અખાલા પ્રાણી ( ઉંટ, અશ્વ, અળદ વિગેરે ) ઉપર હદ ઉપરાંત ભાર ભરી તેમના પ્રત્યે નિર્દયતા કરનાર, એ ચાર બકરાંને છેડાવ્યાથી ઉપરાક્ત દાષામાંના એક પણ મહાદોષ હાય, ત્યાં સુધી તે અભયદાનના સ્વરૂપને સમજ્યાજ નથી. તે માત્ર પોતાના કુલાચારનેજ ધર્મ માની બેઠા છે. વસ્તુત્વે તા તેવા અધમ કૃત્ય કરનારથી ધર્મ લાખા કાશ દૂર છે. જૈન શાસ્ત્રામાં એવા એક પણ દાખલા કાઇ બતાવશે કે ઉપરાત કહેલા દોષાવાળા જીવાત્મા એ ચાર બકરાં કે ઘેટાંને બચાવી પૈસાના સ્વાર્થને માટે હજારા જીવાને દુ:ખ આપી તેણે અભયદાન આપ્યું હાય, વા ધ કર્યાં હાય–એમ કહેવાશે ? કદાપિ નહિ. એરણની ચારી કરનાર સાયનુ દાન આપવાથી ધર્મ પામવાનું કહી શકાય નહિ. તેમજ હજારા જીવા તથા મનુષ્યાને પણ ત્રાસ આપનાર, છેતરનાર, પાતાના સ્વાર્થની ખાતર તેમનુ` ખરાબ કરનાર માણસ એ ચાર બકરાં કે માછલાં બચાવે, તેથી તે ધર્મિષ્ટ છે વા ધર્મ કર્યાં છે—એમ કહી શકાય નહિ. કેટલાક એવા પણ છવા જણાય છે કે–જમાનાનું અનુકરણ કરી બે ચાર માણસ વા એ ચાર કુટુંબને પોષણ આપવાનો દેખાવ કરી– અમે મનુષ્યેાની દયા કરનાર છીએ ' એમ બતાવે છે. અને તેજ ડાળધાલુ દયાળુ હજારા મનુષ્યાને છેતરી, દુ:ખ આપી પ્રપંચમાં સાવી લાખા રૂા. ની કમાણી કરે છે, ત્યારે તેવા જીવા બિચારા · અમે ધ્યા કરીએ છીએ ’ એમ બતાવી વા માની પોતાના આત્માને છેતરે છે, અને સ ન્માર્ગના વિરાધક બને છે, પરમાત્મ-તત્ત્વથી વિમુખ રહી અનંત કૃપાળુ પરમાત્માના ગુન્હેગાર બને છે. 6 (૫) સુપાત્રદાન:— (6 सुष्ठु पात्रं सुपात्रं, सुपात्रे दीयते तत्सुपात्रदानं "
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy