SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ૩૦૦૦) શેઠ ખીમજીભાઇ રતસીનાં બ્રહ્મચારિણી એન કમુખાઈ. ૧૦૦૦) શેઠ જેઠાભાઇ નરસી. ૧૦૦૦) શેઠ મુળજીભાઇ હીરજી. ૧૦૦૦) શેઠ મુળજીભાઇ હીરજીની કે પની તરફથી. ૧૦૦૦) શેઠે રતનશીભાઇ મુળજી તરફથી એમ રૂા. ૭૦૦૦) તું ક્રૂડ કન્યાશાળા માટે તેમજ શેઠ જેઠાભાઇ નરસી તરફથી રૂા. ૧૦૦૦ અને શેઠ મુળજીભાઇ હીરજી તરફથી રૂ!. ૧૦૦૦) એમ રૂા. ૨૦૦૦) ચક્ષુતરા માટે થઇ ડુમરામાં જેના તરફથી આજે રૂ।. ૫૦૦૦૦) ની ગંજાવર સખાવત થવાથી સમાજમાં જાગૃતિ અને આનંદની અપૂર્વ વૃદ્ધિ થવાથી જયંતિને સફળ કરનાર ઉદાર ગૃહસ્થાને પુનઃ કચ્છી સમાજ તરફથી સપ્રેમ ધન્યવાદ આપવામાં આવે છે. પરમ કૃપાલુ પરમાત્મા આપણા આત્માના, સમાજ, દેશ તથા અખીલ વિશ્વના ઉદ્ધારકરા એમ પ્રાના કરી ભાષાોષ તથા આશયોષ યા ડાય તેને માટે સલાસ્થિત જનમડળની ક્ષમા યાચી વિષય સમાપ્ત કરૂ છું. ૐ શાંતિ ! શાંતિ ! શાંતિ ! ઉપસ હાર. સાધ સંગ્રહુ ભા. ૧-૨-૩ ની સમાપ્તિ કરતી વખતે ઉપસહાર તરીકે અંતિમ વિચારો વાચકવર્ગ પાસે પ્રદર્શિત કરી આ લેખપ્રવૃત્તિથી નિવૃત્ત થઇશ. આ ગ્રંથના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે, જેમાંના પ્રથમ ભાગમાં આ લેખકના લેખા છે, ખીજા ભાગમાં જેના સ્મરણાર્થે બહાર પાડવામાં આવે. લ પુસ્તક તે કાનજીભાઈના મૂળ લેખા ઉપર આ લેખકે વિવેચન કર્યું" છે અને ત્રીજા ભાગમાં આ લેખકના પરમ ઉપકારી પરમ કૃપાળુ મહાત્મા શુભમુનિજી મહારાજ તથા અધ્યાત્મતત્ત્વાપાસક અન્ય પવિત્રાત્માઓના લેખા છે. એ પ્રમાણે જુદા જુદા વિષયા ઉપર જુદા જુદા લેખાના આત્માન્નતિકારક લેખાના સંગ્રહ હાવાથી સાધ સગ્રહ એ નામ અન્ન ( યથાર્થ ) પણાને પામ્યું છે.
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy