________________
(૪પાપ તાવ, મનના સુક્ષ્મ અધ્યવસાયનું અશુભ ભાવે પરિણમન. અશુભ પરિણામ પૂર્વક અશુભ ક્રિયા, અશુભ કરે ફળ ભોગવે નરકાદિ ગતિ માંય.
અશુભ ભાવના જે વધે, અને અધોગતિ હેય; દુખદાયક સંસારમાં, પાપ તત્વ તે જય. ૪
(૫) બધ તરવ. રાગ, દેવ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું પરિણમન,
ઉદય કર્મને ક્ષય કરે, બાંધે નવિન પ્રકાર; ભવ વૃદ્ધિ કરતે રહે, બંધ તવ વિચાર. ૫
' (૬) આશ્રવ તત્વ. * * રાગ, દ્વેષ તથા અજ્ઞાનથી શુભાશુભ કર્મનું આવવું. . જે કર્મ ઉદયે કરી, હેય ક્રિયા રસ લીન; નૂતન કર્મ વૃદ્ધિ કરે, આશ્રવ તત્વ તે જાણ. ૬
(૭) સંવર તરવ. વૈરાગ્ય અને આત્મબળથી આવતાં કર્મને અટકાવવું
જે ઉપગ સ્વરૂપ ધરી, વ યોગ વિરક્ત; - રેકે આવત કર્મને, તે છે સંવર તત્વ. ૭
(૮) નિર્જરા તરવ. સત્તાગત પ્રારબ્ધદય શુભાશુભ કર્મને ઉપગપૂર્વક સમપરિણામે વેદી અબંધકપણે ક્ષય કરતો જાય. '
સમ પરિણામે વેદ, પૂર્વ સત્તાગત કર્મ; કર્મ શુભાશુભ નિર્જરે, તેહ નિર્જરા ધર્મ. ૮
(૯) મક્ષ તરવ. ઘાતિ અધાતિ કર્મને ક્ષય કરી સંપૂર્ણ કર્મથી મુક્ત થવું.
દેહાદિ સંયોગને, આત્યંતિક વિયેગ;
સિદ્ધક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯ થત છ પદ તથા નવ તતવનું સંક્ષેપ સ્વરૂપ સંપૂર્ણ
इति प्रथम भाग समात.