SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : N . સહજત્મર હસ્વરૂપાય નમે શ્રી સદ્દબોધ સંગ્રહ ભાગ ૧ લો. મંગલાચરણ. पार्श्वनाथ ! नमस्तुभ्यं विघ्नविध्वंसतायिने । निर्मलं सुप्रभातं ते परमानंददायिनः ॥ १॥ अश्वसेनावनीपाल-कुक्षिचूडामणे प्रभो ! । વાકાનૂની ! નમતુમ્ય શ્રી ભાવિનેશ્વર! મા ૨ कमठे धरणेंद्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुन्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥३॥ મહેપારી મહામણિ, મહાબુદ્ધિનિધાન; વંદુ સંત કૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. ૧ પરમ પુરૂષ પ્રભુ સદ્દગુરૂ, પરમજ્ઞાન સુખધામ; જેણે ભાખ્યું ભાન નિજ, તેહને સદા પ્રણામ. દેહ છતાં જેહની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણીત. .
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy